Terms Conditions
નોંધ ..........
- કાઉન્ટવરની વ્યટવસ્થા પાર્ટીએ કરાવવાની રહેશે.
- લેડીઝ વેઇટર સર્વિસ / પી.આર.ઓ., સીટીંગ, સર્વિસના અલગ ચાર્જ થશે.
- જમણવારમાં ઓછામાં ઓછા પ૦૦ માણસો હોવા જોઇએ.
- કોઇપણ ઓર્ડરમાં એકસ્ટ્રા ડેકોરેશન અને ક્રોકરીનો ચાર્જ લેવામાં આવશે.
- પ્રોગ્રામમાં નક્કી કરેલ સંખ્યા કરતાં વધારે સંખ્યા થશે તો વધારાની સંખ્યાનો ચાર્જ અલગ લેવામાં આવશે.
- વધારે આઇટમ થાય ત્યારે જે આઇટમ તૈયાર હશે તે મળશે. નક્કી કરેલો ભાવ પાર્ટીએ આપવાનો રહેશે.
- મેઇન મેનુમાં અલગથી આઇટમનો સમાવેશ કરવામાં આવશે તો તેનો ચાર્જ અલગથી લેવામાં આવશે.
- રસોડાનો કચરો કોઇપણ એક જગ્યા ઉપર મુકવામાં આવશે તેનો નિકાલ પાર્ટીએ કરવાનો રહેશે.
- પેમેન્ટ નક્કી થયેલા રકમના ૫૦% એડવાન્સ અને ૫૦% રકમ પ્રોગ્રામના બીજા દિવસે આપવાની રહેશે.
- લાઇટ, પાણી અને રસોડા માટેની જગ્યાની વ્યવસ્થા પાર્ટીએ કરવાની રહેશે.
- કોઇપણ જાતનો સરકારી કર પાર્ટીએ આપવાનો રહેશે.
- અનિવાર્ય સંજોગોના કારણે કોઇ પણ જાતનો ફેરફાર કરવાનો અધિકાર કેટરર્સનો રહેશે.
- સીઝન પ્રમાણે મેનુ નક્કી કરવાનું રહેશે.
- આ ભાવ વડોદરા શહેર માટે જ છે.